kahochhotamekem.blogspot.com
કહો છો તમે કેમ?: कौन हो तुम
http://kahochhotamekem.blogspot.com/2009/03/blog-post_12.html
12 March, 2009. कौन हो तुम. जाते जाते जरा कहेते जाओ सनम, मै भी जानु जरा कौन हो तुम. मेघदुतकी कल्पना तुम्हि हो क्या? या प्रेमी दिल की धडकन? मुजपे छाया नीलगगन हो क्या? या मुजपे हंसता सितारा? आधी रातको मुजे जगाती वोही अंजानी पुकार हो? या मेरे ख्वाबोंकी तस्वीर? मुजे घेर लेती अनजानी खुश्बु हो? या मेरे प्रिय सफेद चांदनी के पुष्प? सुरज की पहेली किरनका मोहक हास्य हो? या ढलती सुनहरी शामका मोहक तराना? या दिलने साज बनके जो छेडा, वो राग हो? કહો છો તમે કેમ? March 14, 2009 at 3:23 AM. April 8, 2010 at 9:40 PM.
kahochhotamekem.blogspot.com
કહો છો તમે કેમ?: હથેળી
http://kahochhotamekem.blogspot.com/2009/01/blog-post_1714.html
23 January, 2009. શું શોધે છે હથેળી માં? રવિરશ્મિ ઝિલે છે હથેળીમાં? રેખાઓ શોધે છે હથેળીમાં? કે જતી રેખાઓ પકડે છે હથેળીમાં? રેખા પકડી લાવીશ હથેળીમાં? સમયને બાંધી શકીશ હથેળીમાં? આમ નહી જરા ધ્યાનથી જો,. ચામડીનું છેલ્લુ પળ સુકાતુ લાગે છે હથેળીમાં. રૂક્ષ ભલે હો ત્વચા હથેળીમાં,. નીચે જ સળવળે. 160;છે રેખાઓ હથેળીમાં. નમ્રતા અમીન. કહો છો તમે કેમ? Khub j sundar lakhe che tu.sache.plz chalu rakhje aa taru lakhvanu.god bless you dear. February 13, 2009 at 3:06 PM. February 17, 2009 at 8:13 PM.
kahochhotamekem.blogspot.com
કહો છો તમે કેમ?: પાગલ
http://kahochhotamekem.blogspot.com/2009/01/blog-post_31.html
31 January, 2009. પ્રેમભક્તિના રંગે રંગાઇ, ઘેલી જો ને બનતી ગઇ,. મંદિર મંદિર, કરતાં તારે આંગણ આવી ઉભી રહી. હરિ નામની માળા જપતાં સાજન સાજન કરતી ગઇ,. ચારે તરફ તુજને ભાળી, ભાવે શિશ જુકાવતી ગઇ. પ્રેમ પ્રભાતિયાં પ્રેમ ભજનીયાં પ્રેમની આરતી ગાતી ગઇ,. ભુખના દુઃખે ખુદ પીડાતા તુજને ભોજન ધરતી ગઇ. ખુદની આંખે નીંદર આવતાં તુજને હિંડોળા જુલાવતી ગઇ,. લોક ભલેને કહેતા પાગલ, તારી પાગલ બનતી ગઇ. નમ્રતા અમીન. કહો છો તમે કેમ? Kavita nu nam shu mast chhe.Ashok. January 31, 2009 at 11:59 PM. February 13, 2009 at 3:08 PM.
kahochhotamekem.blogspot.com
કહો છો તમે કેમ?: જરા ડર લાગે છે.
http://kahochhotamekem.blogspot.com/2009/03/blog-post.html
12 March, 2009. જરા ડર લાગે છે. તુ તો ભલે મને કહે, કે લાવ તને સોનેરી એક સ્વપ્ન આપુ,. પણ જે મારા હિસ્સામા નથી, એ સુખ ઉછીનુ લેતા જરા ડર લાગે છે. તુ તો ભલે મને કહે, કે આવ તને ખુશીનો એક ટુકડો આપુ,. પણ નાનકડા એ ટૂકડાની કિમ્મત વિચારતા જરા ડર લાગે છે. તુ તો ભલે મને કહે, કે ચાલ તારા હોઠ પર એક સ્મિત આપુ,. પણ એ જ સ્મિતની પાછળ ખળભળતા દરિયાનો જરા ડર લાગે છે. તુ તો ભલે મને કહે, કે શું આ બેરંગી જિવનમા રંગ ભરી આપુ? કહો છો તમે કેમ? Saras, eki sathe tran bhasha ma? March 12, 2009 at 4:05 PM. March 22, 2009 at 2:58 AM.
kahochhotamekem.blogspot.com
કહો છો તમે કેમ?: યાદ
http://kahochhotamekem.blogspot.com/2009/01/blog-post_23.html
23 January, 2009. સાવ જ ખાલી ચોમાસું ને કોરો ધાકોર વરસાદ,. તો યે મને લથબથાવતી તરબતર તારી યાદ. નમ્રતા અમીન. કહો છો તમે કેમ? January 23, 2009 at 10:20 PM. February 13, 2009 at 3:04 PM. March 18, 2009 at 2:34 AM. ધોમધખતો સૂરજને વૈશાખના વાયરા,. તેમા કોયલના ટહૂંકાને તારી ફરફરતી આવી યાદ. You really wrire very well. May 21, 2009 at 2:42 AM. Subscribe to: Post Comments (Atom). થોડું મારા બ્લોગ અને મારા વિશે. કહો છો તમે કેમ? હું શું કહું? View my complete profile. કેમ ભુલાય? FEEDJIT Live Traffic Feed.
kahochhotamekem.blogspot.com
કહો છો તમે કેમ?: "કોણે કિધું"
http://kahochhotamekem.blogspot.com/2009/03/blog-post_29.html
29 March, 2009. કોણે કિધું". આજે સવારે કરેણનુ ફુલ આવી કહિ ગયુ,. શું વાત છે? આખા બાગમા ચર્ચા તારી જ છે". અને હું ચમકી, કેમકે મને તો એમ જ હતુ કે. આપણા મળ્યાની ખબર કોઇને નથી, તો? પછી બહાર બોલાવી મને ચાંદની પુછવા લાગી. આજકાલ બાગમા તારુ જ નામ બોલાય છે, કોણ છે". અને હુ લજાઇ ગઇ, થોડી ગભરાઇ પણ ગઇ. ક્યાંથી ખબર પડી બધાને? શું ખબર મને? પણ ભમરો આવી કહી ગયો"તમને પતંગીયુ જોઇ ગયુ હતુ,. એણૅ જુઇને કિધુ, જુઇએ કરેણને, અને કરેણે જઇને .". તમારી વાત તો હવે.". કહો છો તમે કેમ? નીતા કોટેચા. June 24, 2010 at 6:51 PM.
kahochhotamekem.blogspot.com
કહો છો તમે કેમ?: "કોઇ આવશે........"
http://kahochhotamekem.blogspot.com/2009/03/blog-post_6295.html
29 March, 2009. કોઇ આવશે.". કાલે સાંજે મારી તનહાઇઓ સાથે ગુફ્તેગુ કરતી એકલી હું,. આંખોમાં ખામોશી આંજી બેઠી હતી કોઇની યાદમાં,. ત્યારે જુઇની વેલે અચાનક મને બોલાવી, અને. મને કાનમાં નાનકડા મસ્તીખોર ફુલે કહ્યું કે,. 160; કદાચ કોઇ આવશે,. એક્દમ મારી સાંજ સોનેરી થઇ ગઇ અને હું ગુલાબી,. મે સુરજ સામે જોયુ, એણૅ જતાજતા છેલ્લા સ્મિત સાથે કહ્યું. બારીમાંથી અંદર આવ્યું એક નાનકડું પતંગીયુ,. તમે ન આવ્યા. તમારી યાદોની જેમ, આમ લાંબો સમય,. કહો છો તમે કેમ? January 21, 2010 at 2:26 AM. પછી મ...
gitgazal.blogspot.com
ગુજરાતી ગીત, ગઝલ અને ......આપણે: aye
http://gitgazal.blogspot.com/2008/03/aye.html
ગુજરાતી ગીત, ગઝલ અને .આપણે. Sunday, March 23, 2008. Space has so meny meening v can read anything. July 1, 2009 at 6:18 PM. Subscribe to: Post Comments (Atom). આ બ્લોગ પર શું પોસ્ટ કરવુ જોઇએ? જીંદગી. Pan lilu joyu ne tame yaad. Mari koi dalkhi ma. Prem ma chal chakchur thai ne. વાર્તા અને ભજન,. અનોખુ બંધન.
gitgazal.blogspot.com
ગુજરાતી ગીત, ગઝલ અને ......આપણે: પ્રતિક્ષા....
http://gitgazal.blogspot.com/2008/01/blog-post.html
ગુજરાતી ગીત, ગઝલ અને .આપણે. Tuesday, January 15, 2008. પ્રતિક્ષા. પ્રતિક્ષા કરતી રહી એ હરેક ક્ષણે, ઘડીક ઝરૂખે, ઘડીક ઊંબરે,. આમથી તેમ વિહવળ બની દોડતી રહી,. મન માં સતત એક જ રટણ આવે છે મારો પ્રિયતમ. ક્યારેક હ્રદયનાં ધબકાર વધ્યાં,ક્યારેક હ્રદય દ્રવી ઉઠ્યું,. ક્યારેક હર્ષોલ્લાસમાં યાદ કરી, એ પ્રથમ મિલનના સ્પંદનોને,. સરી જતી પગલી વારે વારે, એજ મિલનના સ્મરણને વાગોળતી,. હમણા આવશે મારો પ્રિયતમ, મારા મનની વાત જાણી. સમાવી લેશે મને એના હ્રદય કુંજમાં. જો તારા માટે જ આવ્યો,. Subscribe to: Post Comments (Atom).
gitgazal.blogspot.com
ગુજરાતી ગીત, ગઝલ અને ......આપણે: પિયુજી
http://gitgazal.blogspot.com/2008/01/blog-post_14.html
ગુજરાતી ગીત, ગઝલ અને .આપણે. Tuesday, January 15, 2008. પિયુજી. પે'લ્લા વરસાદનો છાંટો મુને વાગિયો,. હું પાટો બંધાવવાને હાલી રે! વેંત વેંત લોહી કાંઇ ઊંચુ થિયું. ને જીવને તો ચડી ગઇ ખાલી રે! સાસુ ને સસરાજી અબઘડીએ આવશે. કાશીની પૂરી કરી જાતરા રે! રોજિંદા ઘર કામે ખલ્લેલ પહોંચાડે મુંને. આંબલીની હેઠ પડ્યા કાતરા રે! પિયુજી છાપરાને બદલે જો આભ હોત. તો બંધાતી હોત હું ય વાદળી રે! માણસ કરતા જો હોત મીઠાની ગાંગડી. તો છાંટો વાગે ને જાત ઓગળી રે! અનિલ જોશી. Ghanu vicharava jevu aa rachana ma.khub saras. એક જ શબ્દ.