shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: September 2013
http://shyam-shunyamanask.blogspot.com/2013_09_01_archive.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Sunday, September 22, 2013. હું જ "ખૂદ" જાણી શકીશ. ધાર-કીનાર નહી, મધદરિયેથી તાણી શકીશ? રંગોજાસ માં અંધારી-કાળાશ માણી શકીશ? વારે વારે મને એમ ન પુછ કે "તું કોણ છે". હું જ કહીશ જ્યારે હું જ "ખૂદ" જાણી શકીશ. શ્યામ શૂન્યમનસ્ક. આમના દ્વારા પોસ્ટ કરેલા. Hy@m-શૂન્યમનસ્ક. Thursday, September 19, 2013. એક કીરણ ફુટે તો સારું. Hy@m-શૂન્યમનસ્ક. Subscribe to: Posts (Atom).
shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: January 2012
http://shyam-shunyamanask.blogspot.com/2012_01_01_archive.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Friday, January 20, 2012. ફાકી દરદની આપી પણ ગળી ગયો. વૈદ મને જાણે કેવો એક મળી ગયો. ફાકી દરદની આપી પણ ગળી ગયો. ભાળ્યા પંથે ખાધરા ને ધખારા. નો’તુ જવુ ન્યા પણ વળી ગયો. વિંધાણૂં હૈયું, શર સરખી આંખ્યેં. જીવતો જ જડ્યો પણ ઢળી ગયો. જાણીતા જણ ને જાણે-અજાણે. મળવું નો’તુ પણ મળી ગયો. ચહેરો ફુલોનો મહેંકતો જોઇ ને. અમલ નો’તો પણ ભળી ગયો. તા - ૨૦/૧/૧૨. કારણે લખત&...તો ...
shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: February 2012
http://shyam-shunyamanask.blogspot.com/2012_02_01_archive.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Sunday, February 19, 2012. वाह-वाह फरमाते है! इश्क है कि नझमों-गझलों की वो चाह फरमाते है! धडकते शेरो लफ्ज पे कभी वो आह फरमाते है! कहीं ये तहरीर पे झरीन-ए-खुश्बु तो नही,. की वो हर आल्फाज पे वाह-वाह फरमाते है! अकसर पुछते है लोग खुतबा इस शस्ख का. उसके ही दिल में जनाब, पनाह फरमाते है! श्याम शून्यमन्स्क. तहरीर=writing, composition. Subscribe to: Posts (Atom).
shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: વાવ્યો ફુલછોડ મિત્રતા રુપે
http://shyam-shunyamanask.blogspot.com/2009/09/hym.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Monday, September 7, 2009. વાવ્યો ફુલછોડ મિત્રતા રુપે. આજે પરમ મિત્ર મોટાભાઇ અરવિંદ પટેલ (ધી ડોન) નાં જન્મદિવસ પ્રસંગે. એક નાની કાવ્ય રચના ખાસ એમને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા માટે. રુદિયાની ધરતી. નેહ નાં નીર. વાવ્યો ફુલછોડ મિત્રતા રુપે! ખીલી ઉઠ્યાં. રંગારંગ ફુલો. મન માં મહેંક પવિત્રતા રુપે! શત શાખા. કુપણ ભરેલી. HY@m-શૂન્યમનસ્ક. September 7, 2009 at 11:09 PM.
shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: September 2011
http://shyam-shunyamanask.blogspot.com/2011_09_01_archive.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Friday, September 16, 2011. પાણી જ પીધુ છે આ નથી અસર જામ ની! નકામી સમઝો તો નકામી, સમઝો તો કામ ની. ચાલ ને કરીયે આજે પંચાત થોડી ગામ ની . ભુખી છે ને ચુંથાયેલી, સુતી છે ય ઉઘાડી,. લુંટો ભાઇ લુંટો, આ તો પરજા છે રામ ની! કુવા હવાડા ને દોરે ક્યાંક, વિષ તણે લટકતી. દબાયેલી ચીસો, કોઇએ સાંભળી આવામ ની? ના’યે લખું લે! શ્યામ શૂન્યમનસ્ક. તા : ૧૬/૦૯/૧૧. વર્ષો થ...મિત...
shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: September 2010
http://shyam-shunyamanask.blogspot.com/2010_09_01_archive.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Thursday, September 30, 2010. આવે તુ મલવા તો ચેટલું હારું. મારા ગામડીયા મિજાજ માં વધુ એક રચના. શમણે હો કે ઉઘાડી આંખ્યે. રાત્યે ને દા’ડે તને જ ભારુ. ભરનિંદરે હવાર નાં પોરે. ખખડાવે બાયણું તો ચેટલું હારું. ખોવાણો વસારે, સેતર ની ધારે,. તણયું ચ્યારડું ને ફાટ્યું બારું. માથે ભાત ને રુમઝુમ કરતી-ક,. ઠાઠા ઠોયા ચેટલા કરશે? હામ્મું જો! Hy@m-શૂન્યમનસ્ક. વર્ષો...
shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: October 2013
http://shyam-shunyamanask.blogspot.com/2013_10_01_archive.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Monday, October 28, 2013. પ્રયત્નો. અને કેટકેટલી. વિટંબણાઓ પછી. મળીતી તુ મને. તને મેળવવા મે. શુ શુ ન કર્યુ. અને તુ આવી ને. બસ એક જ પળ માં. દુનિયા ની સાઠમારી માં. મુકી ને. ચાલી જાય. મારા દિલ નો પણ. તને વિચાર. સુધ્ધાં પણ ન આવ્યો. કે તારા ગયા પછી. મારા પર શું વીતશે? જીંદગી ભર તું સાથે. રહેશે એવી અપેક્ષાઓ પણ. નહોતી જ. બે જ ઘડી જ વધારે. ખેર વધારે. મિત્...
shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: August 2011
http://shyam-shunyamanask.blogspot.com/2011_08_01_archive.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Wednesday, August 17, 2011. વાત ભલે પાટે ચડે ના ચડે. કરતા રે’શુ એજ એક અમે તો,. વાત ભલે પાટે ચડે ના ચડે. નહી અટકીયે જવાના અમે તો,. રસ્તે ભલે કાંટા નડે ના નડે. ઝાકળે, ઝાંઝવે ભીજાંશુ અમે તો,. વરસાદ ભલે આજ પડે ના પડે. કરી ને રે’વા ના ધાર્યુ અમે તો ,. અમ થી ભલે જગ લડે ના લડે. ચાવી ભલે એની જડે ના જડે. શ્યામ શૂન્યમનસ્ક. Hy@m-શૂન્યમનસ્ક. Monday, August 8, 2011.
shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: August 2012
http://shyam-shunyamanask.blogspot.com/2012_08_01_archive.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Wednesday, August 22, 2012. જાણે કોનો દાવ છે. છે તડકો આમ તો, ને થોડી- થોડી છાંવ છે,. ધરબાયેલા છે ને ઉપર પણ થોડાક ભાવ છે. કરી લે વાર ઉપરા ઉપરી છુટ થી, પણ! ખોતર નહી અહીં તો બહુ ઉંડા-ઉંડા ઘાવ છે. દરિયો છે લાગણી નો જોજનો ને મજધારે,. હલેસા વગરની, સપડાયેલી, તુટેલી નાવ છે. અલગ પુરાણ છે આખુ આ સંહિતાઓ બહારનુ,. શ્યામ શૂન્યમનસ્ક. Hy@m-શૂન્યમનસ્ક. મિત્રĔ...કાર...
shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: March 2013
http://shyam-shunyamanask.blogspot.com/2013_03_01_archive.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Friday, March 29, 2013. ખર્ચા અને શોપિંગ. બનાવ્યુંતુ લિસ્ટ ભુલી જવાયું જો એમાં લવિંગ લખજે. હજી એક ઉમેરજે દાળ શાક વધારવાની હિંગ લખજે. ઇડલી-સાંભાર જો ખાવું હો શનિવારની સાંજે. તો કાઢ પેન અને સરગવાની શિંગ લખજે. રોજ વઢે છે સ્કુલ માં બબલી ને, યાદ આયુ જો. એને માથા માં નાખવા ની લાલ રિંગ લખજે. શ્યામ શૂન્યમનસ્ક ૨૯/૦૩/૧૩. Hy@m-શૂન્યમનસ્ક. Tuesday, March 26, 2013. Globa...