marisamvedana.blogspot.com
મારી સંવેદના: January 2010
http://marisamvedana.blogspot.com/2010_01_01_archive.html
મારી સંવેદના. નાની નાની વાતો. Sunday, January 10, 2010. સમસ્યા સામે આંગળી ચીંધવી સહેલી છે, ઉકેલ મેળવવો અઘરો. આજે આ બધુ શા માટે યાદ આવ્યું? કરૂણતા એ છે કે સમસ્યા સામે આંગળી બધા ચિંધે છે પણ તેના નિરાકરણ માટે કોણ પ્રયાસ કરે છે? બહુ અઘરો પ્રશ્ન છે. સિલી પોઇન્ટ :-. મને જ્યારે બહાર નિકળવાનો દરવાજો મળતો નથી ને ત્યારે હું દીવાલમા માથા મારવાની. મુર્ખાય કરતો નથી. નિમિતમાત્ર. શું કહો છો? Links to this post. Friday, January 1, 2010. આપણે ૨૧મી સદીમા, ક્યારે? સિલી પોઇન્ટ :-. નિમિતમાત્ર. Links to this post. મા...
marisamvedana.blogspot.com
મારી સંવેદના: August 2009
http://marisamvedana.blogspot.com/2009_08_01_archive.html
મારી સંવેદના. નાની નાની વાતો. Wednesday, August 12, 2009. ભાઈ ૨૦ રૂપિયાની મગફળી આપો ને. યે જીવન હૈ. યહી હૈ યહી હૈ ઇસકા રંગરૂપ. નિમિતમાત્ર. શું કહો છો? Links to this post. Tuesday, August 11, 2009. આજનો દીવસ. વિચાર કર્યો ચાલને બધા ઓર્કુટ-ઓર્કુટ કરે છે તો ત્યા બધા જ મળી જ જાશે. નિમિતમાત્ર. શું કહો છો? Links to this post. Sunday, August 9, 2009. હા, આવું પણ શક્ય છે. બચ્ચા પાર્ટી સાથે તેજસભાઈ. હા, આવું પણ શક્ય છે. નિમિતમાત્ર. શું કહો છો? Links to this post. Sunday, August 2, 2009. વેલેન્ડ&#...હવે ત...
marisamvedana.blogspot.com
મારી સંવેદના: January 2009
http://marisamvedana.blogspot.com/2009_01_01_archive.html
મારી સંવેદના. નાની નાની વાતો. Sunday, January 25, 2009. પ્રજાસત્તાકદિન કે દીન? આવતી કાલે ૨૬મી જાન્યું. પ્રજાસત્તાકદિન(કે દીન? છે. આ વખતે કદાચ પાછલા થોડા વર્ષ કરતા દેશ દાઝ. વધુ દેખાય છે. કારણ બધાને ખબર છે પરંતુ મને આ સ્પિરિટ. લાંબો સમય ટકે એમા શંકા લાગે છે. આવો જ સ્પિરીટ ૧૯૯૨. માં મુંબઇ ધડાકા. પછી દેખાતો હતો અને પાછુ કરગીલ. વખતે દેખા દિધીતી અને આ જ સ્પિરિટ. વખતે અને સંસદ. પાછો આવતો પણ નથી. કદાચ આપણે આ સ્પિરિટ. ને બોલાવામાં આવે છે. અને આ સ્પિરિટ. નહી દીન. નિમિતમાત્ર. શું કહો છો? Links to this post. વચĔ...
marisamvedana.blogspot.com
મારી સંવેદના: May 2009
http://marisamvedana.blogspot.com/2009_05_01_archive.html
મારી સંવેદના. નાની નાની વાતો. Sunday, May 10, 2009. આજે Mothaer's Day છે મારા માટે Mothers' Day છે. નિમિતમાત્ર. શું કહો છો? Links to this post. વિષય: સંવેદના. Saturday, May 2, 2009. મારી પોસ્ટ "ગરવી ગુજરાતી" કોમ્યુનીટીના 'ભોઠા પડ્યા છો' ટોપિકમાં. નિમિતમાત્ર. શું કહો છો? Links to this post. વિષય: ઓર્કુટ. Subscribe to: Posts (Atom). મારી સંવેદના" હાર્ડકોપી સ્વરૂપે. સહજ રીતે થયેલુ સર્જન. ફ્લેશબેક. નેટ ના અનુભવ. મારા જીવનના ઘડવૈયા. મારા મિત્રો. મારુ વાંચન. મીડીયા. યુવાનો. વાર્તા. વિ.વિ.નગર. એક નજર આ તરફ.
marisamvedana.blogspot.com
મારી સંવેદના: June 2010
http://marisamvedana.blogspot.com/2010_06_01_archive.html
મારી સંવેદના. નાની નાની વાતો. Thursday, June 17, 2010. વ્યાજનું ચક્રવ્યુહ - અહી અર્જુન કોઈ નથી. સમાચારો. સાંભળતા. વ્યાજના. ખપ્પરમાં. હોમાયો. પરિવારનો. સામુહીક. ઉઘરાણીથી. ત્રાસી. વેપારીનો. સટ્ટામાં. નુકશાની. લેણદારોના. યુવાને. મોટાભાગે. સામાન્ય. વ્યાજનું. બાદબાકી. ભાંગાકાર. કેલ્ક્યુલેટર. વસ્તુના. ગુણાકાર. ત્યારે. વ્યાજના. રૂપિયા. વર્ષનું. કેટલું. મુકીયે. સાદુવ્યાજ. વ્યાજનો. ચક્રવૃદ્ધી. વ્યાજનો. વ્યાજનું. વાર્ષીક. વર્ષનું. ચક્રવૂદ્ધી. ગનવાનું. વ્યાજની. જુદ્દો. દસિયાનો. રોજીંદા. દસીયું. Links to this post.
marisamvedana.blogspot.com
મારી સંવેદના: June 2009
http://marisamvedana.blogspot.com/2009_06_01_archive.html
મારી સંવેદના. નાની નાની વાતો. Wednesday, June 10, 2009. સંબંધ" -સોનાની થાળી અને ડિસ્પોઝેબલ ડીસ. આજે આપણે બધી જ બાબતોમા પ્રેક્ટિકલ થઈ ગયા છીએ ત્યારે પારસ્પરિક સંબંધમા પણ પ્રેક્ટિકલ થવું સારૂ છે? શું સંબંધો ડિસ્પોઝેબલ ડીસની જેમ યુઝ એન્ડ થ્રો જેવા નથી થવા લાગ્યા? કામ પત્યુ અને તમે કોણ અને અમે કોણ જેવી બાબત સારી છે? વિચાર જો આ બાબત પર. મારો જવાબ ટુંક સમયમા લખીશ. નિમિતમાત્ર. શું કહો છો? Links to this post. વિષય: સંવેદના. Subscribe to: Posts (Atom). સહજ રીતે થયેલુ સર્જન. ફ્લેશબેક. નેટ ના અનુભવ. એક નજર આ તરફ.
marisamvedana.blogspot.com
મારી સંવેદના: December 2008
http://marisamvedana.blogspot.com/2008_12_01_archive.html
મારી સંવેદના. નાની નાની વાતો. Wednesday, December 31, 2008. નવુ વર્ષ-જુનુ વર્ષ. નવુ વર્ષ-જુનુ વર્ષ. માં ચાલુ વર્ષની બાકી આગળ લઈ જવાય છે એમ ચાલુ વર્ષના જખમોની "બાકી". આવતા વર્ષ સુધી ખેચીયે છીએ ત્યારે એક પ્રશ્ન થાય કે એવું તો શુ કર્યુ કે વર્ષાંતે આ સ્થિતી આવીને ઉભી રહી. ની શરુવાત જ ખરાબ થઈ હતી, ૨૦૦૭. ની અતિઅપેક્ષાના ભારણ સાથેના શેર બજાર. ધબાય નમઃ. નિમિતમાત્ર. શું કહો છો? Links to this post. વિષય: સંવેદના. ફ્લેશબેક". ૧૯૯૫ "ધુમકેતુ". ૧૯૯૭ "ગાંધીજી". ૨૦૦૦ "મૃગેશ વૈષ્ણવ". ૨૦૦૪ "સૌરભ શાહ". Links to this post.
marisamvedana.blogspot.com
મારી સંવેદના: May 2010
http://marisamvedana.blogspot.com/2010_05_01_archive.html
મારી સંવેદના. નાની નાની વાતો. Thursday, May 20, 2010. જો જો હો ક્યાંક આ ગાડી ની બ્રેક ફેઈલ ના થઈ જાય! પપ્પા મારે નમ્ય જેવી સાયકલ લેવી છે. લઈ દેશો? તેની મમ્મી એ યોગ્ય જ પ્રશ્ન કર્યો. "નહી લઈ દયે તો તે લઘુતાગ્રંથી અનુભવશે અને તે વધુ ખરાબ થશે", મે ઉત્તર આપ્યો. તેણે સામો પ્રશ્ન કર્યો. "હા જોયશું" મે ટાળવા પ્રયત્ન કર્યો. "પ્રોમીસ ને? સિલી પોઇન્ટ :-. ચક દે ઇન્ડીયા" જોતા જોતા આવેલો વિચાઅ. નિમિતમાત્ર. શું કહો છો? Links to this post. વિષય: સંવેદના. Wednesday, May 12, 2010. યુનિક શબ્દો :-. ૭ સામેનē...૧૦ તમ...
marisamvedana.blogspot.com
મારી સંવેદના: September 2009
http://marisamvedana.blogspot.com/2009_09_01_archive.html
મારી સંવેદના. નાની નાની વાતો. Tuesday, September 29, 2009. પ્રેમ ની વ્યાખ્યા શું? ખ્યાતીબેન ના પ્રશ્નો જે બીજા સ્વજનોને પણ જાગ્યા હશે તેના જવાબ રૂપે આ પોસ્ટ લખુ છું. ગયુ આખુ પખવાડીયુ અતિ કામમા વિત્યું. શું પ્રેમ ફક્ત બે વિજાતિય પાત્રો વચ્ચે જ થાય છે? ભાઈ-ભાઈ, બહેન-બહેન, પિતા-પુત્ર, મિત્ર-મિત્ર, ઇવન સંબધને નામ આપ્યા વગર પણ પ્રેમ ના થઈ શકે? કદાચ આપણે કલ્પિ પણ ના શકીયે તેટલો વિશાળ શબ્દ છે પ્રેમ. પહેલો પ્રશ્ન શું ચકાસીને પ્રમ થાય? વિચારજો આ બાબત પર. બીજો પ્રશ્ન. વિચારજો આ બાબત પર. Links to this post. હે...
marisamvedana.blogspot.com
મારી સંવેદના: February 2009
http://marisamvedana.blogspot.com/2009_02_01_archive.html
મારી સંવેદના. નાની નાની વાતો. Monday, February 23, 2009. જય હો.જય હો.ખરેખર? શું ખરેખર ભારતીય છે કે નહી? અંગ્રેજો ગયા એને ૬ દાયકા જેટલો સમય થય ગયો પણ તેણે છોડેલી માનશિકતા હજી આપણી ઉપરથી જતી નથી. જે વાત વિદેશમાં જઈ સાબીત થય પાછી આવે તે જ સાચી અને સારી? આપણે આપણી બુદ્ધીને ક્યારેય તકલીફ દેવાની જ નહી? શું રહેમાને આજ પહેલા ક્યારેય સારૂ સંગીત આપ્યું જ નથી? શું ગુલઝાર સાહેબના ગીતમાં પહેલા ્મીઠાસ હતી જ નય? નિમિતમાત્ર. શું કહો છો? Links to this post. વિષય: સંવેદના. Thursday, February 19, 2009. But it is not true,.